શિબિર


કેન્દ્ર    
અસ્થાયી-કેન્દ્ર


દેખાડે પ્રતિ કે પરિણામો — Please refine the search to view results beyond the top 100.
કોઈ રેકોર્ડ મળ્યાં નથી. કૃપા કરીને શોધમાં સુધારો કરો અને ફરીથી શોધ કરો

10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.

બાળકોની આનાપાન શિબિરો 8 થી 12 વર્ષના સૌ બાળકો માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.

કિશોરોની આનાપાન શિબિરો 13 થી 18 વર્ષના સૌ કિશોર - કિશોરીઓ માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.

10-દિવસીય એક્ઝિક્યુટિવ શિબિરોખાસ કરીને બિઝનેસ એક્ઝિક્યુટિવ અને સરકારી અધિકારીઓ માટે વિપશ્યના ધ્યાન માટેની પ્રારંભિક શિબિર છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. વધુ માહિતી માટે કૃપા કરીને એક્ઝિક્યુટિવ શિબિર વેબસાઇટ ની મુલાકાત લો. શિબિરો 2-4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.