સાધકો જેમણે એક 10 દિવસીય શિબિર શ્રી એસ. એન. ગોએંકા અથવા તેમના કોઈ સહાયક આચાર્ય સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે અને જેમણે તેમની છેલ્લી વિપશ્યના શિબિર પછી અન્ય કોઈ સાધના પધ્ધતિનો અભ્યાસ નથી કર્યો તેઓ ધર્મ સેવા આપી શકે છે.
શિબિરમાં સેવા આપતા સમયે, તમે ઓછામાં ઓછું ત્રણ કલાક ધ્યાન કરવા બેસસો, અનેરસોઈ બનાવી, સાફ સફાઈ કરી અને એવાજ અન્ય કામ કરી, સાધકો જે શિબિરમાં ભાગ લઈ રહ્યા છે તેઓને મદદરૂપ થવા કામ કરશો, સાથે સાથે રોજ સહાયક આચાર્યને મળશો.
દેશ અથવા પ્રાંત
કૃપા કરીને રહેઠાણનો દેશ અથવા પ્રાંત પસંદ કરો