Wheel of Dhamma

Hawaii Vipassana Association
સયાગી યુ બા ખિનની પરંપરામાં શ્રી એસ.એન.  ગોએંકા
દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના ધ્યાન શિબિરોની તક
શિબિર સમય સારણી

Bodhi Leaf

 
Alert text goes here
  • વિષે
  • કેવી રીતે અરજી કરવી
  • અમારો સંપર્ક કરો
  • શોધ   Search
  • શિબિરIcon blue down arrow 7x4
    • દસ દિવસીય અને અન્ય શિબિરો
  • ભાષાઓIcon blue down arrow 7x4
    • English
  • જગ્યાIcon blue down arrow 7x4
    • યુ. એસ.
      14 કેન્દ્ર
      6 અસ્થાયી-કેન્દ્ર
    • ઉત્તર અમેરિકા
      19 કેન્દ્ર
      9 અસ્થાયી-કેન્દ્ર
    • અમેરિકાસ
      33 કેન્દ્ર
      45 અસ્થાયી-કેન્દ્ર
    • વિશ્વ
      275 કેન્દ્ર
      134 અસ્થાયી-કેન્દ્ર
Hi.us
Hawaii Vipassana Association, Haleiwa, હવાઇ, યુ.એસ.
અસ્થાયી-કેન્દ્ર સ્થાન: વેબસાઇટ | નકશો
** જો અલગથી જાણ નથી કરી તો શિબિર ની સૂચનાઓ નીચે બતાવેલ ભાષા માં રહેશે: અંગ્રેજી

Vipassana, which means to see things as they really are, is one of India's most ancient techniques of meditation. It was taught in India more than 2500 years ago as a universal remedy for universal ills, i.e., an Art of Living. The technique is taught at ten-day residential courses during which participants learn the basics of the method, and practice sufficiently to experience its beneficial results. There are courses all over the world.
શિબિરમાં ભાગ લેવા અથવા સેવા આપવા માટે કેવી રીતે અરજી કરવી
  1. ઇચ્છિત શિબિરના ''અરજી કરો" પર ક્લિક કરી અરજી પત્રક મેળવો. જૂના સાધકોને સેવા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.
  2. કૃપા કરીને પધ્ધતિનો પરિચય અને અનુશાશન સંહિતાને કાળજીપૂર્વક વાંચો, જે તમને તમારા શિબિર દરમિયાન અનુસરવાનું કહેવામાં આવશે.
  3. અરજી પત્રકના તમામ ભાગોને પૂરેપૂરા અને સંપૂર્ણ રીતે ભરો અને તેને સોંપો. બધીજ શિબિરોમાં રજીસ્ટર કરવા માટે અરજી આવશ્યક છે.
  4. સૂચનાની રાહ જોવી. જો તમે તમારી અરજીમાં કોઈ ઈમેલ સરનામું આપો છો, તો તમામ સંદેશ-વ્યવહાર ઇમેલ દ્વારા થશે. અરજીઓના મોટા પ્રમાણને કારણે, સૂચના પ્રાપ્ત થતાં પહેલાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
  5. જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો શિબિરમાં તમારી જગ્યા સુરક્ષિત કરવા માટે અમારી જરૂરિયાત છે કે તમે અમને પુષ્ટિ આપો કે તમે શિબિરમાં ભાગ લેવાના છો.
વધારાની માહિતી

Address: Hawaii Vipassana Association, Hawaii

Email: [email protected] 

Mobile: +1 760-813-5212

 

 

Course Registration

Course registration will open at 7am HST.  

CHECK SPAM/JUNK MAIL or you may miss important time-sensitive email communication.

Course Schedule / Future Courses

Hawaii Vipassana posts any planned courses on this website. We are a non-center site, so we do not always have courses. If there are no courses posted, you can sign up to our announce list to get notified when we post courses.

Sign Up for Future Course Announcements

You can get notified when we add new courses to this schedule page by sending an email to [email protected]. Note: You will need to reply to the confirmation email to confirm you wish to be on this announcement list, so check your junk mail if you do not see it. You can always unsubscribe.

Hawaii Covid-19 Protocol

All Covid-19 entry requirements have been lifted.  Masking is optional. We recommend those immuno-compromised and seniors to wear one, as Covid is still circulating among the population. Out of consideration for everyone, please do not come if you are feeling sick. 

 
દસ દિવસીય અને અન્ય શિબિરો
બધા દસ દિવસીય શિબિરો પ્રથમ દિવસની સાંજથી શરૂ થાય છે અને છેલ્લા દિવસની વહેલી સવારે સમાપ્ત થાય છે.
આ વિભાગમાંના કાર્યક્રમો માટેની કોઈપણ વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
2026 દસ દિવસીય અને અન્ય શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
અરજી કરો 13 Dec 1-દિવસીય નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - બંધ Big Island - Hilo જૂના સાધકો માટે
અરજી કરો 19 Dec 1-દિવસીય નવી મહિલાઓ - બંધ જૂની સાધિકાઓ - ખુલ્લુ નવા પુરુષો - બંધ જૂના પુરુષો - ખુલ્લુ ધમ્મ સેવકો - બંધ Oahu - Kaimuki Public Library જૂના સાધકો માટે
2027 દસ દિવસીય અને અન્ય શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
01 May - 05 May કાર્ય સમય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 Feb Oahu - Camp Paumalu જૂના સાધકો માટે

Come help setup for the courses. 

05 May - 16 May 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 Feb Oahu - Camp Paumalu
17 May - 19 May કાર્ય સમય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 Feb Oahu - Camp Paumalu જૂના સાધકો માટે
19 May - 30 May 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 Feb Oahu - Camp Paumalu
30 May - 31 May કાર્ય સમય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 Feb Oahu - Camp Paumalu જૂના સાધકો માટે

Come help pack up the course site.

 
 

ઓનલાઇન અરજીપત્રક તમારી માહિતીને તમારા કમ્પ્યુટરથી અમારા એપ્લિકેશન સર્વર પર મોકલવામાં આવે તે પહેલાં તેને એન્ક્રિપ્ટ કરે છે. જો કે, એનક્રિપ્શનનો ઉપયોગ કરવા છતાં તે સંપૂર્ણ રીતે સુરક્ષિત ના પણ હોય. જો તમે તમારી ગુપ્ત માહિતી જ્યારે તે ઇન્ટરનેટ પર છે તે દરમિયાનની તેની સુરક્ષા સંબંધી જોખમોની સંભાવનાથી ચિંતિત હોવ તો આ ફોર્મ ઉપયોગમાં ના લેશો તેના બદલામાં અરજીને ડાઉનલોડકરો. તેને છાપો અને પૂર્ણ કરો. પછી કૃપા કરીને ફોર્મ શિબિરના આયોજકોને મોકલો. તમારી અરજીને ફેક્સ અથવા પોસ્ટ કરવાથી, નોંધણી પ્રક્રિયામાં એકથી બે અઠવાડિયા વિલંબ થઈ શકે છે.


જૂના સાધકોની પ્રાદેશિક સાઇટને પહોંચવા માટે કૃપા કરીને http://hi.us.dhamma.org/os ક્લિક કરો. આ પાનાઓને મેળવવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડની જરૂર પડશે.

પ્રશ્નો [email protected] ઇમેલ પર પૂછી શકાય છે

બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.</ P>

દ્વિભાષીય શિબિરો શિબિરો જે બે ભાષાઓમાં શીખવવામાં આવે છે. બધા સાધકો દરરોજ ધ્યાન સૂચનાઓ બંને ભાષાઓમાં સાંભળશે. સાંજના પ્રવચન અલગથી સાંભળવાના રહેશે.

ધ્યાનની શિબિરો કેન્દ્ર અને અસ્થાયી-કેન્દ્ર બંને સ્થળોએ યોજવામાં આવે છે.</ b> ધ્યાન કેન્દ્રો નિશ્ચિત સુવિધાઓ છે જ્યાં શિબિરો વર્ષ દરમિયાન નિયમિતપણે યોજવામાં આવે છે. આ પરંપરામાં ધ્યાન કેન્દ્રો સ્થાપિત થયા તે પહેલા, બધા શિબિરો કામચલાઉ સ્થળોએ યોજાયા હતા, જેમ કે કેમ્પગ્રાઉન્ડ્સ, ધાર્મિક એકાંત કેન્દ્રો, ચર્ચો અને એવા. હવે, જે વિસ્તારોમાં વિપશ્યનાના સ્થાનિક સાધકો જેઓ તે ક્ષેત્રમાં રહેતા હોય તેમના દ્વારા હજી સુધી કેન્દ્રો સ્થાપિત થયા નથી ત્યાં, 10 દિવસીય ધ્યાન શિબિરો અસ્થાયી-કેન્દ્ર શિબિર સ્થળો પર યોજાય છે.


10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.


Old Student Course Qualification Requirements

જૂના સાધકોની ટૂંકી શિબિરો (1-3 દિવસીય) તેમના માટે છે જેઓએ શ્રી એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્ય સાથે 10-દિવસીય શિબિર પૂરી કરી હોય. આ શિબિરોમાં ભાગ લેવા માટે બધા જુના સાધકોનું સ્વાગત છે, તેઓ સહિત જેમની છેલ્લી શિબિર પછી થોડો સમય થઈ ગયો છે.


Old Student Course Qualification Requirements

કાર્ય સમયગાળા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ જેમ કે કેન્દ્ર મરમ્મત, બાંધકામ, રૂમોની સફાઈ, બાગકામ પર કામ કરવા નિર્ધારિત કરવામાં આવ્યા છે. સૌ જૂના સાધકો નું ભાગ લેવા સ્વાગત છે. રોજીંદા કાર્યક્રમમાં સવાર બપોરના કાર્ય-સમય સાથે ત્રણ સામૂહિક સાધનાનો સમાવેશ થશે. કોઈ - કોઈ સાંજે ગુરુજીના જૂના સાધકો માટેના વિશેષ પ્રવચનો સંભળાવવામાં આવશે.


 
 

dhamma.org

Privacy Policy | સુધાર્યા ની તારીખ 2026-11-25 21:27:44 UTC

App store us uk Play store badge

dhamma.org મોબાઈલ એપ્પ | યુવા વર્ગ માટે આનાપાન એપ્પ