Wheel of Dhamma

Test Vipassana Meditation Center
સયાગી યુ બા ખિનની પરંપરામાં શ્રી એસ.એન.  ગોએંકા
દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના ધ્યાન શિબિરોની તક
શિબિર સમય સારણી

Bodhi Leaf

 
Alert text goes here
  • વિષે
  • કેવી રીતે અરજી કરવી
  • અમારો સંપર્ક કરો
  • શોધ   Search
  • શિબિરIcon blue down arrow 7x4
    • યુવાનો અને બાળકો માટે શિબિરો
    • ટૂંકી શિબિરો
    • દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
    • અસ્થાયી-કેન્દ્ર્ના શિબિરો
  • ભાષાઓIcon blue down arrow 7x4
    • Deutsch
    • U.S. English
    • Español
    • Français
    • ગુજરાતી
    • עברית
    • हिन्दी
    • Italiano
    • 日本語
    • ភាសាខ្មែរ
    • Nederlands
    • Português
    • Português do Brasil
    • සිංහල
    • Svenska
    • ไทย
  • જગ્યાIcon blue down arrow 7x4
    • યુ. એસ.
      14 કેન્દ્ર
      6 અસ્થાયી-કેન્દ્ર
    • ઉત્તર અમેરિકા
      19 કેન્દ્ર
      9 અસ્થાયી-કેન્દ્ર
    • અમેરિકાસ
      33 કેન્દ્ર
      45 અસ્થાયી-કેન્દ્ર
    • વિશ્વ
      273 કેન્દ્ર
      135 અસ્થાયી-કેન્દ્ર
Bleaf 90x98
Dhamma Test, Kaufman, ટેક્સાસ, યુ.એસ.
કેન્દ્રનું સ્થળ: વેબસાઇટ | નકશો
** જો અલગથી જાણ નથી કરી તો શિબિર ની સૂચનાઓ નીચે બતાવેલ ભાષા માં રહેશે: અંગ્રેજી / ફ્રેન્ચ

શિબિરમાં ભાગ લેવા અથવા સેવા આપવા માટે કેવી રીતે અરજી કરવી
  1. ઇચ્છિત શિબિરના ''અરજી કરો" પર ક્લિક કરી અરજી પત્રક મેળવો. જૂના સાધકોને સેવા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.
  2. કૃપા કરીને પધ્ધતિનો પરિચય અને અનુશાશન સંહિતાને કાળજીપૂર્વક વાંચો, જે તમને તમારા શિબિર દરમિયાન અનુસરવાનું કહેવામાં આવશે.
  3. અરજી પત્રકના તમામ ભાગોને પૂરેપૂરા અને સંપૂર્ણ રીતે ભરો અને તેને સોંપો. બધીજ શિબિરોમાં રજીસ્ટર કરવા માટે અરજી આવશ્યક છે.
  4. સૂચનાની રાહ જોવી. જો તમે તમારી અરજીમાં કોઈ ઈમેલ સરનામું આપો છો, તો તમામ સંદેશ-વ્યવહાર ઇમેલ દ્વારા થશે. અરજીઓના મોટા પ્રમાણને કારણે, સૂચના પ્રાપ્ત થતાં પહેલાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
  5. જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો શિબિરમાં તમારી જગ્યા સુરક્ષિત કરવા માટે અમારી જરૂરિયાત છે કે તમે અમને પુષ્ટિ આપો કે તમે શિબિરમાં ભાગ લેવાના છો.
વધારાની માહિતી
 
યુવાનો અને બાળકો માટે શિબિરો
યુવાનો માટે શિબિરો
આ વિભાગના કાર્યક્રમોની વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
હાલમાં કોઈ શિબિર નિર્ધારિત નથી.
 
ટૂંકી શિબિરો
1-દિવસીય, 2-દિવસીય, અને 3-દિવસીય શિબિરો જૂના સાધકો માટેની ટૂંકી શિબિરો છે.
આ વિભાગના કાર્યક્રમો માટેની વિશિષ્ટ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
હાલમાં કોઈ શિબિર નિર્ધારિત નથી.
 
દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બધા દસ દિવસીય શિબિરો પ્રથમ દિવસની સાંજથી શરૂ થાય છે અને છેલ્લા દિવસની વહેલી સવારે સમાપ્ત થાય છે.
આ વિભાગમાંના કાર્યક્રમો માટેની કોઈપણ વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
2027 દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
અરજી કરો 06 Jan - 17 Jan 10-દિવસીય ખુલ્લુ Kaufman
2033 દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
અરજી કરો 01 Jan - 01 Feb 30-દિવસીય ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
અરજી કરો 05 Jan - 16 Jan 10-દિવસીય ખુલ્લુ Kaufman
અરજી કરો 05 Jan - 16 Jan 10-દિવસીય વિશેષ ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
અરજી કરો 02 Feb - 17 Feb 14 દિવસીય કૃતજ્ઞતા શિબિર ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
અરજી કરો 09 Mar - 30 Mar 20-દિવસીય ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
અરજી કરો 05 Apr - 06 May 30-દિવસીય ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
અરજી કરો 04 May - 19 Jun 45-દિવસીય ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
2034 દસ દિવસ અને અન્ય પુખ્તવયના લોકો માટે શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
અરજી કરો 05 Jan - 20 Jan 14 દિવસીય કૃતજ્ઞતા શિબિર ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
અરજી કરો 11 Jan - 22 Jan 10-દિવસીય વિશેષ ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
અરજી કરો 09 Mar - 30 Mar 20-દિવસીય ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
અરજી કરો 05 Apr - 06 May 30-દિવસીય ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
અરજી કરો 03 May - 18 Jun 45-દિવસીય ખુલ્લુ Kaufman Old Student Course Qualification Requirements
 
અસ્થાયી-કેન્દ્ર્ના શિબિરો
અન્ય સ્થળોએ યોજાયેલા શિબિરો અને પ્રવૃત્તિઓ.
આ વિભાગમાંના કાર્યક્રમો માટેની કોઈપણ વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
હાલમાં કોઈ શિબિર નિર્ધારિત નથી.
 
 

ઓનલાઇન અરજીપત્રક તમારી માહિતીને તમારા કમ્પ્યુટરથી અમારા એપ્લિકેશન સર્વર પર મોકલવામાં આવે તે પહેલાં તેને એન્ક્રિપ્ટ કરે છે. જો કે, એનક્રિપ્શનનો ઉપયોગ કરવા છતાં તે સંપૂર્ણ રીતે સુરક્ષિત ના પણ હોય. જો તમે તમારી ગુપ્ત માહિતી જ્યારે તે ઇન્ટરનેટ પર છે તે દરમિયાનની તેની સુરક્ષા સંબંધી જોખમોની સંભાવનાથી ચિંતિત હોવ તો આ ફોર્મ ઉપયોગમાં ના લેશો તેના બદલામાં અરજીને ડાઉનલોડકરો. તેને છાપો અને પૂર્ણ કરો. પછી કૃપા કરીને ફોર્મ શિબિરના આયોજકોને મોકલો. તમારી અરજીને ફેક્સ અથવા પોસ્ટ કરવાથી, નોંધણી પ્રક્રિયામાં એકથી બે અઠવાડિયા વિલંબ થઈ શકે છે.


જૂના સાધકોની પ્રાદેશિક સાઇટને પહોંચવા માટે કૃપા કરીને http://www.aatest.dhamma.org/os ક્લિક કરો. આ પાનાઓને મેળવવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડની જરૂર પડશે.

પ્રશ્નો [email protected] ઇમેલ પર પૂછી શકાય છે

બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.</ P>

દ્વિભાષીય શિબિરો શિબિરો જે બે ભાષાઓમાં શીખવવામાં આવે છે. બધા સાધકો દરરોજ ધ્યાન સૂચનાઓ બંને ભાષાઓમાં સાંભળશે. સાંજના પ્રવચન અલગથી સાંભળવાના રહેશે.

ધ્યાનની શિબિરો કેન્દ્ર અને અસ્થાયી-કેન્દ્ર બંને સ્થળોએ યોજવામાં આવે છે.</ b> ધ્યાન કેન્દ્રો નિશ્ચિત સુવિધાઓ છે જ્યાં શિબિરો વર્ષ દરમિયાન નિયમિતપણે યોજવામાં આવે છે. આ પરંપરામાં ધ્યાન કેન્દ્રો સ્થાપિત થયા તે પહેલા, બધા શિબિરો કામચલાઉ સ્થળોએ યોજાયા હતા, જેમ કે કેમ્પગ્રાઉન્ડ્સ, ધાર્મિક એકાંત કેન્દ્રો, ચર્ચો અને એવા. હવે, જે વિસ્તારોમાં વિપશ્યનાના સ્થાનિક સાધકો જેઓ તે ક્ષેત્રમાં રહેતા હોય તેમના દ્વારા હજી સુધી કેન્દ્રો સ્થાપિત થયા નથી ત્યાં, 10 દિવસીય ધ્યાન શિબિરો અસ્થાયી-કેન્દ્ર શિબિર સ્થળો પર યોજાય છે.


10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.


Old Student Course Qualification Requirements

10-દિવસીય વિશેષ શિબિરોફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી પાંચ 10-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, ઓછા માં ઓછી એક 10-દિવસીય શિબિર માં ધમ્મ સેવા આપેલી હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.

14 દિવસીય કૃતજ્ઞતા શિબિર પહેલાં આચાર્ય સ્વયં શિબિર કહેવાતી હતી. જેમ જેમ આપણે સાધના કરીએ છીએ, એક ગુણ જેનો આપણે વિકાસ કરીએ છીએ તે કૃતજ્ઞતા છે – પોતાના આચાર્યો, ગોએંકાજી અને માતાજી પ્રત્યે કૃતજ્ઞતા, અને વિપશ્યનાના આચાર્યોની લાંબી પરંપરા પ્રત્યે, છેક બુદ્ધ સુધી.

આ શિબિર જૂના સાધકો જે સેવા આપવામાં સક્રિય છે તેમના માટે ખુલ્લી છે. જરૂરી યોગ્યતાઓમાં ત્રણ 10 દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન શિબિર, ધર્મ સેવામાં સક્રિય હોવું, છેલ્લી 10 દિવસીય શિબિર પછી દરરોજની બે કલાકની પ્રેક્ટિસ જાળવવા પ્રયત્નશીલ હોવું, અને પોતાની શ્રેષ્ઠ ક્ષમતા અનુસાર પાંચ શીલનું પાલન કરવાનો પ્રયત્ન કરતા હોવું. સ્થાનીય આચાર્યની ભલામણ જરૂરી છે. શિબિરની રચનામાં, બીજી શિબિરોની જેમ, ત્રણ સામૂહિક સાધના સાથે દિવસમાં સૂચનાઓ હોય છે, પણ સાધકો વધારે સ્વતંત્રતાથી કામ કરે છે અને શિક્ષા સામગ્રી 20 દિવસીય શિબિરમાં થી લેવામાં આવે છે. આ શિબિર સાધકોને દીર્ઘ શિબિર માટેની પરિપક્વતામાં મદદ કરવા અધ-વચ્ચેનું પગલું છે, અને સાધકોને ધર્મમાં વધુ ઊંડાણથી કામ કરવા માટે પ્રેરણા આપવાનું કામ કરે છે.

20-દિવસીય શિબિરોફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી પાંચ 10-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, ઓછા માં ઓછી એક 10-દિવસીય શિબિર માં ધર્મ સેવા આપેલી હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.

30-દિવસીય શિબિરો ફક્ત એવા ગંભીર જૂના સાધકો માટે છે, જેઓ આ વિદ્યા પ્રત્યે સમર્પિત છે જેમણે ઓછા માં ઓછી છ 10-દિવસીય શિબિરો (એક તેમના પ્રથમ 20-દિવસીય શિબિરપછી કરેલી હોય), એક 20-દિવસીય શિબિર, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, અને ઓછા માં ઓછું બે વર્ષ થી નિયમિત બે કલાક સાધના કરતા હોય.

45-દિવસીય શિબિરો ફક્ત સહાયક આચાર્યો માટે અથવા એવા સાધકો માટે જે ધર્મ સેવા માં જોડાયેલા છે જેમણે ઓછા માં ઓછી સાત 10-દિવસીય શિબિરો (એક તેમના પ્રથમ 30-દિવસીય શિબિરપછી કરેલી હોય), બે 30-દિવસીય શિબિરો, એક સતિપટ્ઠાન સૂત્ર શિબિર કર્યા હોય, અને ઓછા માં ઓછું ત્રણ વર્ષ થી નિયમિત સાધના કરતા હોય.

અરજીઓ અગાઉથી સોંપવી જરૂરી છે કારણ કે કાર્યવાહી કરવામાં થોડો સમય લાગી શકે છે. જે સાધકો અંગ્રેજી અથવા અન્ય જાહેર કરેલી શિબિરની ભાષાઓમાંની એક પણ બોલી શકતા નથી તેઓ શિબિર માટે અરજી કરી શકે છે, જો કે શિબિરમાં સ્વીકૃતિ જરૂરી શિબિર સામગ્રીની ઉપલબ્ધતા, યોગ્ય અનુવાદકો અને શિબિર સંચાલન કરતા સહાયક આચાર્યની પરવાનગી પર આધારીત છે. </ P>

 
 

dhamma.org

Privacy Policy | સુધાર્યા ની તારીખ 2026-09-14 00:19:14 UTC

App store us uk Play store badge

dhamma.org મોબાઈલ એપ્પ | યુવા વર્ગ માટે આનાપાન એપ્પ