Wheel of Dhamma

Vipassana Courses in Palghar - Dhamma Vāṭikā
સયાગી યુ બા ખિનની પરંપરામાં શ્રી એસ.એન.  ગોએંકા
દ્વારા શીખવવામાં આવતી વિપશ્યના ધ્યાન શિબિરોની તક
શિબિર સમય સારણી

Bodhi Leaf

 
Alert text goes here
  • વિષે
  • કેવી રીતે અરજી કરવી
  • અમારો સંપર્ક કરો
  • શોધ   Search
  • શિબિરIcon blue down arrow 7x4
    • દસ દિવસીય અને અન્ય શિબિરો
  • ભાષાઓIcon blue down arrow 7x4
    • English
    • ગુજરાતી
    • हिन्दी
    • मराठी
  • જગ્યાIcon blue down arrow 7x4
    • મહારાષ્ટ્ર
      38 કેન્દ્ર
      4 અસ્થાયી-કેન્દ્ર
    • ભારત
      125 કેન્દ્ર
      13 અસ્થાયી-કેન્દ્ર
    • દક્ષિણી એશિયા
      146 કેન્દ્ર
      14 અસ્થાયી-કેન્દ્ર
    • એશિયા
      197 કેન્દ્ર
      28 અસ્થાયી-કેન્દ્ર
    • વિશ્વ
      259 કેન્દ્ર
      129 અસ્થાયી-કેન્દ્ર
Bleaf 90x98
Dhamma Vāṭikā, Palghar, મહારાષ્ટ્ર, ભારત
કેન્દ્રનું સ્થળ: વેબસાઇટ | નકશો
** જો અલગથી જાણ નથી કરી તો શિબિર ની સૂચનાઓ નીચે બતાવેલ ભાષા માં રહેશે: હિન્દી / અંગ્રેજી

શિબિરમાં ભાગ લેવા અથવા સેવા આપવા માટે કેવી રીતે અરજી કરવી
  1. ઇચ્છિત શિબિરના ''અરજી કરો" પર ક્લિક કરી અરજી પત્રક મેળવો. જૂના સાધકોને સેવા આપવાનો વિકલ્પ આપવામાં આવશે.
  2. કૃપા કરીને પધ્ધતિનો પરિચય અને અનુશાશન સંહિતાને કાળજીપૂર્વક વાંચો, જે તમને તમારા શિબિર દરમિયાન અનુસરવાનું કહેવામાં આવશે.
  3. અરજી પત્રકના તમામ ભાગોને પૂરેપૂરા અને સંપૂર્ણ રીતે ભરો અને તેને સોંપો. બધીજ શિબિરોમાં રજીસ્ટર કરવા માટે અરજી આવશ્યક છે.
  4. સૂચનાની રાહ જોવી. જો તમે તમારી અરજીમાં કોઈ ઈમેલ સરનામું આપો છો, તો તમામ સંદેશ-વ્યવહાર ઇમેલ દ્વારા થશે. અરજીઓના મોટા પ્રમાણને કારણે, સૂચના પ્રાપ્ત થતાં પહેલાં બે અઠવાડિયા સુધીનો સમય લાગી શકે છે.
  5. જો તમારી અરજી સ્વીકારવામાં આવે છે, તો શિબિરમાં તમારી જગ્યા સુરક્ષિત કરવા માટે અમારી જરૂરિયાત છે કે તમે અમને પુષ્ટિ આપો કે તમે શિબિરમાં ભાગ લેવાના છો.
વધારાની માહિતી
 
દસ દિવસીય અને અન્ય શિબિરો
બધા દસ દિવસીય શિબિરો પ્રથમ દિવસની સાંજથી શરૂ થાય છે અને છેલ્લા દિવસની વહેલી સવારે સમાપ્ત થાય છે.
આ વિભાગમાંના કાર્યક્રમો માટેની કોઈપણ વિશેષ સૂચનાઓ માટે ટિપ્પણીઓ જુઓ.
2025 દસ દિવસીય અને અન્ય શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
અરજી કરો 11 Jun - 22 Jun 10-દિવસીય મહિલાઓ - પ્રતીક્ષા યાદી પુરુષો - પ્રતીક્ષા યાદી ધમ્મ સેવિકા - ખુલ્લુ ધમ્મ સેવક - પ્રતીક્ષા યાદી Palghar
અરજી કરો 25 Jun - 06 Jul 10-દિવસીય ખુલ્લુ Palghar
અરજી કરો 09 Jul - 20 Jul 10-દિવસીય ખુલ્લુ Palghar
અરજી કરો 23 Jul - 03 Aug 10-દિવસીય ખુલ્લુ Palghar
06 Aug - 17 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 08 Jun Palghar
22 Aug - 25 Aug 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 24 Jun Palghar જૂના સાધકો માટે
03 Sep - 14 Sep 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 05 Jul Palghar
17 Sep - 28 Sep 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 19 Jul Palghar
01 Oct - 12 Oct 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 03 Aug Palghar
15 Oct - 18 Oct 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 17 Aug Palghar જૂના સાધકો માટે
24 Oct - 27 Oct બાળકો / કિશોરો અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 26 Aug Palghar
29 Oct - 09 Nov 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 31 Aug Palghar
12 Nov - 23 Nov 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 14 Sep Palghar
26 Nov - 07 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 27 Sep Palghar
09 Dec - 12 Dec 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 10 Oct Palghar જૂના સાધકો માટે
17 Dec - 28 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 16 Oct Palghar
31 December, 2025 - 11 January, 2026 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 31 Oct Palghar
2026 દસ દિવસીય અને અન્ય શિબિરો
બેસવા / સેવા આપવા તારીખો શિબરનો પ્રકાર સ્થિતિ સ્થાન ટિપ્પણીઓ
14 Jan - 25 Jan 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 14 Nov Palghar
28 Jan - 08 Feb 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 28 Nov Palghar
11 Feb - 22 Feb 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 11 Dec Palghar
27 Feb - 02 Mar 3-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 29 Dec Palghar જૂના સાધકો માટે
18 Mar - 29 Mar 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 18 Jan Palghar
01 Apr - 12 Apr 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 01 Feb Palghar
15 Apr - 26 Apr 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 15 Feb Palghar
29 Apr - 10 May 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 28 Feb Palghar
13 May - 24 May 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 13 Mar Palghar
27 May - 28 May બાળકો / કિશોરો અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 27 Mar Palghar
30 May - 31 May બાળકો / કિશોરો અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 30 Mar Palghar
10 Jun - 21 Jun 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 10 Apr Palghar
24 Jun - 05 Jul 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 24 Apr Palghar
08 Jul - 19 Jul 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 08 May Palghar
22 Jul - 02 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 22 May Palghar
02 Aug - 13 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 02 Jun Palghar
05 Aug - 16 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 05 Jun Palghar
19 Aug - 30 Aug 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 19 Jun Palghar
02 Sep - 13 Sep 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 02 Jul Palghar
19 Sep - 20 Sep કાર્ય સમય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 19 Jul Palghar જૂના સાધકો માટે
23 Sep - 04 Oct 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 23 Jul Palghar
07 Oct - 18 Oct 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 07 Aug Palghar
21 Oct - 01 Nov 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 21 Aug Palghar
04 Nov - 05 Nov બાળકો / કિશોરો અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 04 Sep Palghar
06 Nov - 07 Nov બાળકો / કિશોરો અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 06 Sep Palghar
12 Nov - 23 Nov 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 12 Sep Palghar
25 Nov - 06 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 25 Sep Palghar
16 Dec - 27 Dec 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 16 Oct Palghar
30 December, 2026 - 10 January, 2027 10-દિવસીય અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરવાની તારીખ 30 Oct Palghar
 
 

ઓનલાઇન અરજીપત્રક તમારી માહિતીને તમારા કમ્પ્યુટરથી અમારા એપ્લિકેશન સર્વર પર મોકલવામાં આવે તે પહેલાં તેને એન્ક્રિપ્ટ કરે છે. જો કે, એનક્રિપ્શનનો ઉપયોગ કરવા છતાં તે સંપૂર્ણ રીતે સુરક્ષિત ના પણ હોય. જો તમે તમારી ગુપ્ત માહિતી જ્યારે તે ઇન્ટરનેટ પર છે તે દરમિયાનની તેની સુરક્ષા સંબંધી જોખમોની સંભાવનાથી ચિંતિત હોવ તો આ ફોર્મ ઉપયોગમાં ના લેશો તેના બદલામાં અરજીને ડાઉનલોડકરો. તેને છાપો અને પૂર્ણ કરો. પછી કૃપા કરીને ફોર્મ શિબિરના આયોજકોને મોકલો. તમારી અરજીને ફેક્સ અથવા પોસ્ટ કરવાથી, નોંધણી પ્રક્રિયામાં એકથી બે અઠવાડિયા વિલંબ થઈ શકે છે.


જૂના સાધકોની પ્રાદેશિક સાઇટને પહોંચવા માટે કૃપા કરીને http://vatika.dhamma.org/os ક્લિક કરો. આ પાનાઓને મેળવવા માટે વપરાશકર્તા નામ અને પાસવર્ડની જરૂર પડશે.

પ્રશ્નો [email protected] ઇમેલ પર પૂછી શકાય છે

બધા શિબિરો ફક્ત દાનના આધારે ચલાવવામાં આવે છે. બધા ખર્ચ તેવા લોકોના દાન દ્વારા પૂરા થાય છે, જેમણે, એક શિબિર પૂર્ણ કરી અને વિપશ્યનાના ફાયદાઓનો અનુભવ કરી, અન્ય લોકોને પણ એવી જ તક આપવાની ઇચ્છા રાખતા હોય. ન તો આચાર્યને કે ન તો સહાયક આચાર્યોને મહેનતાણું મળે છે; તેઓ અને જેઓ શિબિરોમાં સેવા આપે છે તેઓ તેમનો સમય સ્વેચ્છાએ આપે છે. આમ વિપશ્યના વેપારીકરણથી મુક્ત રીતે અપાય છે.

જૂના સાધકો તેઓ છે કે જેમણે એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્યો સાથે એક 10-દિવસીય વિપશ્યના ધ્યાન શિબિર પૂર્ણ કરી છે. જૂના સાધકો માટે જાહેર કરેલ શિબિરોમાં ધર્મ સેવા પ્રદાન કરવાની તક હોય છે.</ P>

દ્વિભાષીય શિબિરો શિબિરો જે બે ભાષાઓમાં શીખવવામાં આવે છે. બધા સાધકો દરરોજ ધ્યાન સૂચનાઓ બંને ભાષાઓમાં સાંભળશે. સાંજના પ્રવચન અલગથી સાંભળવાના રહેશે.

ધ્યાનની શિબિરો કેન્દ્ર અને અસ્થાયી-કેન્દ્ર બંને સ્થળોએ યોજવામાં આવે છે.</ b> ધ્યાન કેન્દ્રો નિશ્ચિત સુવિધાઓ છે જ્યાં શિબિરો વર્ષ દરમિયાન નિયમિતપણે યોજવામાં આવે છે. આ પરંપરામાં ધ્યાન કેન્દ્રો સ્થાપિત થયા તે પહેલા, બધા શિબિરો કામચલાઉ સ્થળોએ યોજાયા હતા, જેમ કે કેમ્પગ્રાઉન્ડ્સ, ધાર્મિક એકાંત કેન્દ્રો, ચર્ચો અને એવા. હવે, જે વિસ્તારોમાં વિપશ્યનાના સ્થાનિક સાધકો જેઓ તે ક્ષેત્રમાં રહેતા હોય તેમના દ્વારા હજી સુધી કેન્દ્રો સ્થાપિત થયા નથી ત્યાં, 10 દિવસીય ધ્યાન શિબિરો અસ્થાયી-કેન્દ્ર શિબિર સ્થળો પર યોજાય છે.


10-દિવસીય શિબિરોવિપશ્યના ધ્યાન માટે પ્રારંભિક અભ્યાસક્રમ છે જ્યાં આ પદ્ધતિ દરરોજ ક્રમશઃ શીખવવામાં આવે છે. શિબિરો 2 - 4 વાગ્યાના રજિસ્ટ્રેશન અને શિબિર પૂર્વ ની સુચનાઓ પછી શરૂ થાય છે, ત્યારબાદ પૂરા 10 દિવસનું ધ્યાન, અને 11 મા દિવસે સવારે 7:30 વાગ્યે શિબિર સમાપન થાય છે.


બાળકોની આનાપાન શિબિરો 8 થી 12 વર્ષના સૌ બાળકો માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.

કિશોરોની આનાપાન શિબિરો 13 થી 18 વર્ષના સૌ કિશોર - કિશોરીઓ માટે જે ધ્યાન શીખવા માંગે. એમના માતા-પિતા /વાલીઓ એ વિપશ્યના સાધક હોવું જરૂરી નથી.


Old Student Course Qualification Requirements

જૂના સાધકોની ટૂંકી શિબિરો (1-3 દિવસીય) તેમના માટે છે જેઓએ શ્રી એસ.એન. ગોએંકા અથવા તેમના સહાયક આચાર્ય સાથે 10-દિવસીય શિબિર પૂરી કરી હોય. આ શિબિરોમાં ભાગ લેવા માટે બધા જુના સાધકોનું સ્વાગત છે, તેઓ સહિત જેમની છેલ્લી શિબિર પછી થોડો સમય થઈ ગયો છે.


Old Student Course Qualification Requirements

કાર્ય સમયગાળા વિવિધ પ્રકારના પ્રોજેક્ટ્સ જેમ કે કેન્દ્ર મરમ્મત, બાંધકામ, રૂમોની સફાઈ, બાગકામ પર કામ કરવા નિર્ધારિત કરવામાં આવ્યા છે. સૌ જૂના સાધકો નું ભાગ લેવા સ્વાગત છે. રોજીંદા કાર્યક્રમમાં સવાર બપોરના કાર્ય-સમય સાથે ત્રણ સામૂહિક સાધનાનો સમાવેશ થશે. કોઈ - કોઈ સાંજે ગુરુજીના જૂના સાધકો માટેના વિશેષ પ્રવચનો સંભળાવવામાં આવશે.


 
 

dhamma.org

Privacy Policy | સુધાર્યા ની તારીખ 2025-05-28 14:40:57 UTC

App store us uk Play store badge

dhamma.org મોબાઈલ એપ્પ | યુવા વર્ગ માટે આનાપાન એપ્પ